MAHINDRA 275 DI XP PLUS

મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર

મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર સાથે ઉચ્ચ ઉત્પાદકતા અને મહત્તમ નફો રળવાની દુનિયામાં પગ માંડો. આ 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર શક્તિશાળી 29.1 kW (39 HP) ELS DI એન્જીન અને 145 Nm ટોર્ક ની સાથે પ્રભાવશાળી બળતણ કાર્યક્ષમતા ધરાવે છે. તેની પ્રભાવશાળી 1500 kg ની હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા સાથે તમે વિના પ્રયાસે ભારે વજનને હેન્ડલ કરી શકો છો અને પહેલાં કરતાં વધુ ઝડપથી કાર્યો પૂર્ણ કરી શકો છો. તે  25.35 kW (34 HP) ના નોંધપાત્ર PTO પાવરથી સજ્જ છે જે વિશાળ શ્રેણીના કાર્યો પૂર્ણ કરવા માટે ઉન્નત કાર્યક્ષમતાની ખાતરી આપે છે. વધુમાં, મહિન્દ્રાના આ 2WD ટ્રેક્ટરમાં સ્મૂથ ટ્રાન્સમિશન, ઓછો જાળવણી ખર્ચ, વધુ સારા ટ્રેક્શન માટે મોટા ટાયર અને આરામદાયક બેઠક છે. મહિન્દ્રા ના XP ટ્રેક્ટર્સ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એવા છે જેઓ છ વર્ષની વોરંટી આપે છે. મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર તમારી તમામ કૃષિ જરૂરિયાતોને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરતું એક ઓલરાઉન્ડર છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)145 Nm
  • મહત્તમ PTO પાવર (kW)25.35 kW (34 HP)
  • રેટ કરેલ RPM (r/min)2200
  • ગિયર્સની સંખ્યા8 એફ + 2 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • સ્ટીયરિંગ પ્રકારડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટિયરિંગ / મેન્યુઅલ સ્ટિયરિંગ (ઓપ્શનલ)
  • પાછળના ટાયરનું કદ345.44 મીમી x 711.2 મીમી (13.6 ઇંચ x 28 ઇંચ). આની સાથે પણ ઉપલબ્ધ: 314.96 મીમી x 711.2 મીમી (12.4 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારપાર્શિયલ કોન્સ્ટન્ટ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)1500

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
DI એન્જીન - એક્સટ્રા લોન્ગ સ્ટ્રોક એન્જીન

ELS એન્જિન સાથે, 275 TU XP પ્લસ સૌથી મુશ્કેલ કૃષિ એપ્લિકેશન્સમાં વધુ અને ઝડપી કાર્ય કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર 6 વર્ષની વોરંટી*

2 + 4 વર્ષની વોરંટી સાથે, 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર પર ચિંતામુક્ત રહીને કામ કરો. સંપૂર્ણ ટ્રેક્ટર પર *2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને એન્જિન અને ટ્રાન્સમિશનની ઘસારા લાગતી આઇટમ પર 4 વર્ષની વોરંટી. આ વોરંટી OEM વસ્તુઓ અને ઘસારો પામતી વસ્તુઓ પર લાગુ પડતી નથી.

Smooth-Constant-Mesh-Transmission
સ્મૂથ કોન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન

સ્મૂથ અને સરળ ગિયર શિફ્ટિંગની કામગીરીની મંજૂરી આપે છે જેનાથી ગિયર બૉક્સ લાંબા સમય સુધી ચાલે છે અને ડ્રાઇવરને થાક ઓછો લાગે છે.

Smooth-Constant-Mesh-Transmission
અદ્યતન એડીડીએસ હાઇડ્રોલિક્સ

ગાયરોવેટર જેવા આધુનિક ઓજારોના સરળ ઉપયોગ માટે ખાસ અદ્યતન અને ઉચ્ચ ચોકસાઇવાળા હાઇડ્રોલિક્સ.

Smooth-Constant-Mesh-Transmission
મલ્ટી-ડિસ્ક ઓઇલમાં ઝબોળેલી બ્રેક્સ

શ્રેષ્ઠ બ્રેકિંગ પર્ફોર્મન્સ અને લાંબી બ્રેક લાઇફ ને લીધે ઓછો જાળવણી ખર્ચ અને ઉચ્ચ પ્રદર્શન સુનિશ્ચિત થાય છે.

Smooth-Constant-Mesh-Transmission
આકર્ષક ડીઝાઇન

આકર્ષક ફ્રન્ટ ગ્રીલ અને સ્ટાઇલિશ ડેકલ ડિઝાઇન ધરાવતા ક્રોમ ફિનિશ હેડલેમ્પ્સ

Smooth-Constant-Mesh-Transmission
અર્ગોનોમિકલી ડિઝાઇન્ડ

આરામદાયક બેઠક, સહેલાઈથી પહોંચાય તેવા લિવર, સારી દૃશ્યતા માટે એલસીડી ક્લસ્ટર પેનલ અને મોટા વ્યાસના સ્ટીયરિંગ વ્હીલના લીધે લાંબા સમય સુધી કામ કરવા માટે યોગ્ય.

Smooth-Constant-Mesh-Transmission
બૉ-ટાઈપ ફ્રન્ટ એક્સલ

કૃષિ કામગીરીમાં ટ્રેક્ટરનું વધુ સારું સંતુલન અને સરળ અને એકધારા વળાંકની ગતિ.

Smooth-Constant-Mesh-Transmission
ડ્યુઅલ-એક્ટિંગ પાવર સ્ટિયરિંગ

તેનું સરળ અને ખાસ સ્ટિયરિંગ આરામદાયક કામગીરી અને કામના લાંબા સમયગાળા માટે એકદમ યોગ્ય છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરોટિપિંગ ટ્રેઇલર
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • સીડ ડ્રિલ
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 29.1 kW (39 HP)
મહત્તમ ટોર્ક (Nm) 145 Nm
મહત્તમ PTO પાવર (kW) 25.35 kW (34 HP)
રેટ કરેલ RPM (r/min) 2200
ગિયર્સની સંખ્યા 8 એફ + 2 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
સ્ટીયરિંગ પ્રકાર ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટિયરિંગ / મેન્યુઅલ સ્ટિયરિંગ (ઓપ્શનલ)
પાછળના ટાયરનું કદ 345.44 મીમી x 711.2 મીમી (13.6 ઇંચ x 28 ઇંચ). આની સાથે પણ ઉપલબ્ધ: 314.96 મીમી x 711.2 મીમી (12.4 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર પાર્શિયલ કોન્સ્ટન્ટ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 1500
Close

Fill your details to know the price

Frequently Asked Questions

HOW MUCH HORSEPOWER DOES THE MAHINDRA 275 TU XP PLUS HAVE? +

The MAHINDRA 275 TU XP PLUS is a solid performer. It is a 29.1 kW (39 HP) tractor with several advanced features like smooth constant mesh transmission, a high max torque, advanced ADDC hydraulics, and much more. All the features give a strong boost to the MAHINDRA 275 TU XP PLUS hp as well.

WHAT IS THE PRICE OF THE MAHINDRA 275 TU XP PLUS? +

The MAHINDRA 275 TU XP PLUS is a very powerful tractor with features like advanced ADDC hydraulics, smooth constant mesh transmission, an extra long-stroke engine, and more. To get the latest MAHINDRA 275 TU XP PLUS price, contact an authorized dealer today.

WHICH IMPLEMENTS WORK BEST WITH THE MAHINDRA 275 TU XP PLUS? +

The MAHINDRA 275 TU XP PLUS is a powerhouse of a performer. It comes with several advanced features that empower it enough to be used in several applications. Some MAHINDRA 275 TU XP PLUS implements like the gyrovator, cultivator, disc plough, MB plough, harrow, seed drill, planters, diggers, etc.

WHAT IS THE WARRANTY ON THE MAHINDRA 275 TU XP PLUS? +

The MAHINDRA 275 TU XP PLUS is a stunner on the farm. It is a robust 29.1 kW (39 HP) tractor that can be used for any application. The MAHINDRA 275 TU XP PLUS warranty is of six years that includes two years on the entire tractor and four years on just the engine and transmission wear and tear.

WHAT IS THE MILEAGE OF MAHINDRA 275 TU XP PLUS? +

The MAHINDRA 275 TU XP PLUS is a powerful tractor with a 29.1 kW (39 HP) engine. It is loaded with features, offers a high max torque, an excellent backup torque, and has the Mahindra brand backing it. The MAHINDRA 275 TU XP PLUS mileage is among the highest in its category thanks to its low consumption of fuel.

તમને પણ ગમશે
AS_265-DI-XP-plus
મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)24.6 kW (33 HP)
વધુ જાણો
Mahindra XP Plus 265 Orchard
મહિન્દ્રા એક્સપી પ્લસ 265 ઓર્ચાર્ડ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)24.6 kW (33.0 HP)
વધુ જાણો
275-DI-XP-Plus
મહિન્દ્રા 275 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)27.6 kW (37 HP)
વધુ જાણો
415-DI-XP-Plus
મહિન્દ્રા 415 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.3 kW (42 HP)
વધુ જાણો
475-DI-XP-Plus
મહિન્દ્રા 475 DI MS XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.3 kW (42 HP)
વધુ જાણો
475-DI-XP-Plus
મહિન્દ્રા 475 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
575-DI-XP-Plus
મહિન્દ્રા 575 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (46.9 HP)
વધુ જાણો
585-DI-XP-Plus (2)
મહિન્દ્રા 585 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
વધુ જાણો