MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special

મહિન્દ્રા જીવો 365 DI 4WD પડલિંગ સ્પેશિયલ ટ્રેક્ટર

પ્રસ્તુત છે - ગ્રાઉન્ડબ્રેકિંગ મહિન્દ્રા જીવો 365 DI ટ્રેક્ટર, ડાંગરના ખેતરોના અલ્ટીમેટ સાથી. મહિન્દ્રાનું જીવો 365 DI ટ્રેક્ટર એ 4WD ટ્રેક્ટર છે. તે પહેલું ભારતીય ટ્રેક્ટર છે, જે પોઝિશન-ઓટો કંટ્રોલ (PAC) ટેક્નોલોજી ધરાવે છે જે  તેને ઊંડાણ પર ખૂબ નિયંત્રણ સાથે ડાંગરના ખેતરોમાં કામ કરવા માટે આદર્શ બનાવે છે. આ શક્તિશાળી પરંતુ હળવા વજનના 4-વ્હીલ ટ્રેક્ટરમાં 26.8 kW (36 HP) એન્જિન, 2600નું રેટેડ RPM (r/min), પાવર સ્ટીયરિંગ અને 900 kgની હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ ક્ષમતા છે. વધુમાં, મહિન્દ્રા જીવો 365 DI ટ્રેક્ટર શ્રેષ્ઠતમ માઇલેજ આપે છે, જે ઓપરેશનલ ખર્ચમાં સારો એવો ઘટાડો કરે છે. મહિન્દ્રાનું આ 4x4 ટ્રેક્ટર તેના સુપીરિયર પાવર અને ઓછા વજનને કારણે પડલિંગને સારી રીતે સુનિશ્ચિત કરીને વધુ ખૂંપી જવાય તેવી તથા નરમ જમીનમાં ઉત્તમ કામ કરે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા જીવો 365 DI 4WD પડલિંગ સ્પેશિયલ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)26.8 kW (36 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)118 Nm
  • મહત્તમ PTO પાવર (kW)22.4 kW (30 HP)
  • રેટ કરેલ RPM (r/min)2600
  • ગિયર્સની સંખ્યા8 એફ + 8 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ314.96 મીમી x 609.6 મીમી (12.4 ઇંચ x 24 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારકોન્સ્ટન્ટ મૅશ વીથ સિન્ક શટલ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)900

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
લાઇટ વેટ 4WD વન્ડર

જ્યારે અન્ય ભારે ટ્રેક્ટર્સ ભીની માટીમાં ખૂબ ઊંડે ઉતરી જાય છે અને ફસાઈ જાય છે ત્યારે જીવો 365 DI મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ સહેલાઈથી મોટા ઓજારોને ખેંચવામાં સક્ષમ છે.

Smooth-Constant-Mesh-Transmission
એડીડીસી વિથ PSી ટેકનોલોજી

જીવો 365 DI અને મહિન્દ્રા રોટાવેટરનું પોઝિશન ઓટો-કંટ્રોલ (PAC) ફીચર પડલિંગની ઊંડાઈ પર ઉત્તમ નિયંત્રણ પૂરું પાડે છે. PSી ટેક્નોલોજી સાથે, રોટાવેટર પીસી લીવરમાં એડજસ્ટમેન્ટ કર્યા વગર પડલિંગ ડેપ્થને એડજસ્ટ કરી શકે છે.

Smooth-Constant-Mesh-Transmission
8+8 સાઈડ શિફ્ટ ગિયરબોક્સ વીથ સિંક શટર

8+8 સાઇડ શિફ્ટ ગિયર બોક્સ થકી યોગ્ય સ્પીડ પસંદ કરો, જે જમીનની તૈયારી દરમિયાન વધુ સારું આઉટપુટ આપે છે. સિંક શટલ ગિયર્સ બદલ્યા વગર ઝડપી આગળ તથા પાછળની હિલચાલની સરળતા પૂરી પાડીને ટ્રેક્ટરની સરળ કામગીરી સુનિશ્ચિત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
પાવર ટુ અચીવ મોર વીથ એડવાન્સ 26.8 kW (36 HP) એન્જીન

વધુ બેકઅપ ટોર્ક જનરેટ કરે છે જેથી કરીને અચાનક લોડમાં વધારો થવાને કારણે ટ્રેક્ટર અટકી પડશે નહીં.

Smooth-Constant-Mesh-Transmission
બેમિસાલ પર્ફોર્મન્સ માટે ડિઝાઇન થયેલ

ઉચ્ચ ગુણવત્તાવાળા, ડાંગર માટેના ખાસ હાઈ-લગ ટાયર કઠિન જમીનની સ્થિતિ માટે રચાયેલ છે.

Smooth-Constant-Mesh-Transmission
ટ્રેક્ટર જે તમને વધુ નફો કમાવી આપે છે

ઇંધણ ટાંકીની વધુ ક્ષમતા (એક ભરણમાં વધુ વિસ્તાર આવરી લે છે).

ફિટ થઈ શકે તેવા અમલ
  • રોટાવેટર
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો
  • સીડ ફર્ટિલાઈઝર ડ્રિલ
  • રોટવેટર ફોર પડલિંગ
  • સ્પ્રેયર
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા જીવો 365 DI 4WD પડલિંગ સ્પેશિયલ ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 26.8 kW (36 HP)
મહત્તમ ટોર્ક (Nm) 118 Nm
મહત્તમ PTO પાવર (kW) 22.4 kW (30 HP)
રેટ કરેલ RPM (r/min) 2600
ગિયર્સની સંખ્યા 8 એફ + 8 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 314.96 મીમી x 609.6 મીમી (12.4 ઇંચ x 24 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર કોન્સ્ટન્ટ મૅશ વીથ સિન્ક શટલ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 900
Close

Fill your details to know the price

Frequently Asked Questions

HOW MUCH HORSEPOWER IS THE MAHINDRA JIVO 365DI TRACTOR 4WD Puddling Special? +

The all-new MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special is a robust yet lightweight tractor that works efficiently in paddy fields. It is a 26.8 kW(36 HP) tractor with an advanced DI engine that gives advanced power and great mileage. It is the first tractor in India with the Position-Auto Control (PAC) technology.

WHAT IS THE PRICE OF THE MAHINDRA JIVO 365DI 4WD Puddling Special? +

Loaded with a wide range of advanced features and the all-new Position-Auto Control (PAC) technology, the MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special is a robust and lightweight tractor that promises power, performance, and profit. The MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special price range is competitive and reasonable for every kind of farmer. Contact Mahindra dealers to know more.

WHICH IMPLEMENTS WORK BEST WITH THE MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special? +

The all-new MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special equipped with the revolutionary Position-Auto Control (PAC) technology is one of the best lightweight tractors to be used in any paddy field. The PAC technology makes it ideal for puddling. You can make the most of it by using agricultural implements like the Gyrovator, cultivator, rotavator, and plough.

WHAT IS THE WARRANTY ON THE MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special? +

The lightweight Puddling Master, the MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special is a 4WD tractor that comes with a three-cylinder engine. The 36-HP tractor can be used with a variety of implements and is an ideal machine for puddling. The MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special comes with a warranty of 1 years or 1000 hours, whichever is earlier.

WHAT IS THE MILEAGE OF MAHINDRA JIVO 365 DI? +

The MAHINDRA JIVO 365 DI 4WD Puddling Special is a robust and a powerful tractor that is at the same time, very lightweight. So, it's great to be used in paddy fields. It is also the first tractor in India with the revolutionary Position-Auto Control (PAC) technology. The advanced DI engine provides great power and the best-in-class mileage.

તમને પણ ગમશે
225-4WD-NT-05
મહિન્દ્રા જીવો 225 DI 4WD એનટી ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)14.7 kW (20 HP)
વધુ જાણો
225-4WD-NT-05
મહિન્દ્રા જીવો 225 DI 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)14.7 kW (20 HP)
વધુ જાણો
JIVO-225DI-2WD
મહિન્દ્રા જીવો 225 DI ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)14.7 kW (20 HP)
વધુ જાણો
Jivo-245-DI-4WD
મહિન્દ્રા જીવો 245 DI ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)18.1 kW (24 HP)
વધુ જાણો
Jivo-245-Vineyard
મહિન્દ્રા જીવો 245 વાઇનયાર્ડ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)18.1 kW (24 HP)
વધુ જાણો
Jivo-245-DI-4WD
મહિન્દ્રા જીવો 305 DI 4WD ટ્રેક્ટર
  •   
વધુ જાણો
MAHINDRA JIVO 305 DI
મહિન્દ્રા જીવો 305 DI વાઇનયાર્ડ ટ્રેક્ટર
  •   
વધુ જાણો
Mahindra 305 Orchard Tractor
મહિન્દ્રા 305 ઓર્ચાર્ડ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)20.88 kW (28 HP)
વધુ જાણો
JIVO-365-DI-4WD
મહિન્દ્રા જીવો 365 DI 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)26.8 kW (36 HP)
વધુ જાણો