NOVO 605 DI PP

મહિન્દ્રા નોવો 605 DI PS V1 ટ્રેક્ટર

મહિન્દ્રા નોવો 605 DI PS V1 ટ્રેક્ટરને એકધારા, શ્રેષ્ઠ પાવર થકી સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 36.3 kW (48.7 HP) ના એન્જીન પાવર અને અદ્યતન ટેકનોલોજી ધરાવતું, આ 2WD ટ્રેક્ટર અસરકારક રીતે કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. આ નવીનતમ ટ્રેક્ટરમાં નવી ઉચ્ચ-મધ્યમ-નીચી ટ્રાન્સમિશન સિસ્ટમ, સાત વધારાની અનન્ય સ્પીડના ગિયર્સ, સ્મૂથ સિંક્રોમેશ ટ્રાન્સમિશન, ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા નોવો 605 DI PS V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)214 Nm
  • મહત્તમ PTO પાવર (kW)31.0 kW (41.6 HP)
  • રેટ કરેલ RPM (r/min)2100
  • ગિયર્સની સંખ્યા15 એફ + 3 આર / 15 એફ + 15 આર (વૈકલ્પિક)
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા4
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ). વૈકલ્પિક: 378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારPSએમ (પાર્શિયલ સીંક્રો)
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)2700

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
શિફ્ટ કરો અને તે કંઈપણ પૂર્ણ કરી લેશે

નોવો નવી ઉચ્ચ-મધ્યમ-નીચી ટ્રાન્સમિશન સિસ્ટમ અને 15 F+15 R ગિયર્સ, જે 7 વધારાની અનન્ય સ્પીડ પ્રદાન કરે છે, તેના થકી કૃષિ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં સફળતાપૂર્વક કામ કરી શકે છે.

Smooth-Constant-Mesh-Transmission
પ્રત્યેક ગિયર શિફ્ટ સ્મૂથ હોય છે.

મહિન્દ્રા નોવો સિંક્રોમેશ ટ્રાન્સમિશન ધરાવે છે જે ગિયર બદલવામાં સરળતા અને આરામદાયક ડ્રાઇવિંગની ખાતરી આપે છે. ગાઈડ પ્લેટ એ સુનિશ્ચિત કરે છે કે ગિયરના સમયસર અને સચોટ બદલાવ માટે ગિયર લીવર હંમેશા સીધી લીટીના ગ્રુવમાં રહે.

Smooth-Constant-Mesh-Transmission
ચોક્સાઈનું લેવલ? બેમિસાલ

નોવો માં ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ છે જે માટીની એકસમાન ઊંડાઈ જાળવી રાખવા માટે જરૂરી ચોક્કસ લિફ્ટિંગ અને લોઅરિંગ માટે માટીની સ્થિતિમાં થતા ફેરફાર શોધી કાઢે છે.

Smooth-Constant-Mesh-Transmission
તમે ઇચ્છો ત્યારે અટકી જાય છે

મહિન્દ્રા નોવોના શ્રેષ્ઠ બોલ અને રેમ્પ ટેક્નોલોજીવાળી બ્રેકિંગ સિસ્ટમ થકી, વધુ ઝડપે પણ એન્ટી-સ્કિડ બ્રેકિંગનો અનુભવ કરો. સરળ બ્રેકિંગ ની સુનિશ્ચિતતા માટે ટ્રેક્ટરની બંને બાજુએ 3 બ્રેક્સ અને બ્રેકિંગ સપાટીની જગ્યા મોટી રાખવામાં આવેલ છે.

Smooth-Constant-Mesh-Transmission
સૌથી મોટો ક્લચ

કલચની કેટેગરીમાં સૌથી મોટો 306 સેમી નો ક્લચ ધરાવતું મહિન્દ્રા નોવો, ક્લચની કામગીરીને સરળ બનાવી દે છે અને ક્લચના ઘસારાને ઘટાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ગરમી મુક્ત બેઠક

નોવોમાં ચાલકની ઊંચી બેઠક એન્જીનમાંથી નીકળતી ગરમ હવાને ટ્રેક્ટરની નીચેના ભાગમાંથી બહાર નીકળવા માટે ચેનલાઇઝ કરે છે જેથી તેનો ચાલક ગરમી-મુક્ત બેઠકનો આનંદ માણી શકે.

Smooth-Constant-Mesh-Transmission
ફ્યુઅલ એફિશીયન્સી

મહિન્દ્રા નોવો તેના ચાલકને ઓછા પાવરની જરૂરિયાતના સમયે ઇકોનોમી PTO મોડ પસંદ કરીને મહત્તમ ઇંધણ બચાવવામાં મદદ કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઝીરો ચોકીંગ એર ફિલ્ટર

મહિન્દ્રા નોવોનું એર ક્લીનર તેની કેટેગરીમાં સૌથી મોટું છે જે એર ફિલ્ટરમાં કચરો જમા થતા અટકાવે છે અને ઊડતી ધૂળના કામ દરમિયાન પણ ટ્રેક્ટરની સરળ કામગીરી સુનિશ્ચિત કરે છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • બલેર
  • સીડ ડ્રિલ
  • લોડર
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા નોવો 605 DI PS V1 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 36.3 kW (48.7 HP)
મહત્તમ ટોર્ક (Nm) 214 Nm
મહત્તમ PTO પાવર (kW) 31.0 kW (41.6 HP)
રેટ કરેલ RPM (r/min) 2100
ગિયર્સની સંખ્યા 15 એફ + 3 આર / 15 એફ + 15 આર (વૈકલ્પિક)
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 4
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ). વૈકલ્પિક: 378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર PSએમ (પાર્શિયલ સીંક્રો)
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 2700
Close

Fill your details to know the price

તમને પણ ગમશે
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 605 DI V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI PP V1 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 605 DI PP V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 655 DI PP V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)50.7 kW (68 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 655 DI PP 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)50.7 kW (68 HP)
વધુ જાણો
NOVO-755DI
મહિન્દ્રા નોવો 755 DI PP 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)55.1 kW (73.8 HP)
વધુ જાણો